રતનપુર પ્રાથમિક શાળાના આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.- આ બ્લોગમાં એજ્યુકેશનને લગતી વિવિધ માહિતી મુકવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે વિવિધ માહિતી માટે સતત મુલાકાત લેવા નમ્ર વિનંતી છે.

28 Apr 2017

Self - Certification for Individual - FATCA/ CRS Declaration Form

*Self - Certification for Individual - FATCA/ CRS Declaration Form*

DOWNLOAD PDF FORM

ફોર્મમાં આપેલ વિગતો આપે અંગ્રેજીમાં લખવાની છે એ વિગતો આપ ગુજરાતીમાં સમજી શકો એ હેતુથી આપ સમક્ષ અંગ્રેજી નીચે ગુજરાતી માહિતી લખી છે આશા છે આપને આ પોસ્ટ ફોર્મ ભરવામાં  ઉપયોગી થશે.

Name of Subscriber :
( અટક સાથે પૂરું નામ લખવું)

Permanent Retirement Account Number (PRAN) :
(આપના PRAN ખાતા નંબર લખવો)

Date Of Birth :
(જન્મ તારીખ)

 
*PART - 1*

1) Country :
(દેશનું નામ)

a) Birth :
(જન્મ)

b) citizenship :
(નાગરિકતા)

c) Residence for Tax Purpose :
(સરનામું)

🌊🌀 *Part : 2*

નાગરિકતા ભારતની હોય તેમણે PART : 2 ભરવાનું નથી. આપેલ ખાનામાં Nil કરવું.

🌊🌀 *Part : 3*

Signature :
(આપની સહી કરવી જે આપે nps ના ફોર્મમાં કરી હોય એ જ)

Name :
(આપનું અટક સાથે પૂરું નામ પાર્ટ-૧ માં લખ્યું એ મુજબ)

Date  (DD/MM/YYYY)

🌊🌀 *Part : 4*

~ સહી કરવી આપેલ ખાનામાં

~ આપ જરૂરી જે આધાર ફોર્મ સાથે જોડવાના હો એ આધાર સામે ખાનામાં ટીક કરવું ✔.

No comments:

Post a Comment