વિશેષતાઓ
(૧) ફક્ત વયપત્રક નંબર લખી એલ.સી., જન્મ તારીખનો દાખલો અને બોનોફાઈડ સર્ટી કાઢવાની સુવિધા.(૨) ફક્ત એકવાર વયપત્રકમાં એન્ટ્રી કરી તમારું કામ સરળ કરી શકશો.
(૩) ઈન્ડીક ભાષા (શ્રુતિ) માં લખાણ હોવાથી મોબાઈલમાં વાંચી શકાશે.
(૪) તદન ફ્રી
(૫) વયપત્રક ક્રમ મુજબ તથા કક્કાવારી ક્રમ મુજબ અનુક્રમણીકાની પ્રિન્ટ કાઢી શકશો. તેનાથી કોઈ પણ વિદ્યાર્થીનુ નામ શોધવામાં ખુબ જ સરળતા રહેશે.
નોંધ : જેણે જૂની કોપી ડાઉનલોડ કરેલ છે તે નવી કોપી ડાઉનલોડ કરી જુનો ડેટા નવી ફાઈલમાં કોપી કરી લેવા વિનંતી.
EXCEL VAYPATRAK - DOWNLOAD
સુધારા
DATE: 11/3/2017
(1) HYPERLINK MUKI.
(2)KAKKAVARI INDEX MA PAGE SETTING KARYU
(3)VAYPATRAK MA 0 AAVTA HATA TYA FORMULA SUDHARI.
DATE: 7/3/2017
(1) brithday ma vadharani coloum delete kari.
(1) HYPERLINK MUKI.
(2)KAKKAVARI INDEX MA PAGE SETTING KARYU
(3)VAYPATRAK MA 0 AAVTA HATA TYA FORMULA SUDHARI.
DATE: 7/3/2017
(1) brithday ma vadharani coloum delete kari.
ખુબ જ સુંદર બ્લોગ બનાવ્યો છે...બ્લોગ માં મુકેલ માહિતી ખુબજ સારી છે ...અભિનંદન
ReplyDeleteથેન્ક યુ
DeleteVah..very useful .. thanks a lot..
ReplyDelete