રતનપુર પ્રાથમિક શાળાના આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.- આ બ્લોગમાં એજ્યુકેશનને લગતી વિવિધ માહિતી મુકવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે વિવિધ માહિતી માટે સતત મુલાકાત લેવા નમ્ર વિનંતી છે.

30 Mar 2017

ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન વિધયક વિધાનસભા ગૃહ માં વિપક્ષની ગેરહાજરીમાં પસાર



શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહ માં રજુ કર્યું વિધયક

પ્રાથમિક શાળામાં વાર્ષિક રૂ.15 હજાર,
માધ્યમિકમાં રૂ.25 હજાર
અને ઉ.માધ્યમિકમાં રૂ. 27 હજાર ફી વસુલી શકશે.                    
શાળાઓ ડોનેશન નહીં લઈ શકે


જો શાળાઓ કાયદાનો ભંગ કરે તો પ્રથમ વખત રૂ.5 લાખનો દંડ,
બીજી વખત ભંગ કરે તો રૂ.5 થી 10 લાખનો દંડ
ત્રીજી વખત જો ભંગ કરે તો શાળાની માન્યતા રદ કરવાં આવશે

No comments:

Post a Comment