રતનપુર પ્રાથમિક શાળાના આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.- આ બ્લોગમાં એજ્યુકેશનને લગતી વિવિધ માહિતી મુકવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે વિવિધ માહિતી માટે સતત મુલાકાત લેવા નમ્ર વિનંતી છે.

16 Feb 2017

SCE SOFTWARE સોફ્ટવેરની આચાર્ય, વિષય શિક્ષક તથા વર્ગ શિક્ષકો માટે ઉપયોગી માર્ગદર્શિકા.* SCE ઓનલાઇન પોર્ટલ .

SCE SOFTWARE  સોફ્ટવેરની વિષય શિક્ષક તથા વર્ગ શિક્ષકો માટે ઉપયોગી માર્ગદર્શિકા.
તમામ શિક્ષક મિત્રો માટે ઉપયોગી

SCE ઓનલાઇન પોર્ટલ
જેમા હવે શાળા નો સંપુર્ણ ડેટા અપડેટ કરવો પડશે. જેનાં ફાયદા નીચે પ્રમાણે છે...

-તૈયાર જન્મ નું પ્રમાણપત્ર
-તૈયાર સ્ટુડન્ટ પ્રોફાઇલ
-તૈયાર પત્રક -અ
-તૈયાર પત્રક- બ
-તૈયાર પત્રક- ક
ઓપન સોર્સ સોફ્ટવેર છે. તો સંપુર્ણ સોફ્ટવેર વિશે સમજ મેળવવા આજેજ આ લિંક ઓપન કરી કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેણી સંપુર્ણ સમજ આપતી ગુજરાતીમાં
વેબસાઇટ:  અહીં ક્લિક કરો.
ડાઉનલોડ:(1)આચાર્ય માટે માર્ગદર્શિકા PDF FILE
               (2) વર્ગ શિક્ષક અને વિષય શિક્ષક માર્ગદર્શિકા PDF FILE

No comments:

Post a Comment