જાણવા જેવું.....👇🏻
*● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●*
*મમી પણ ગુજરાતી છે*
મ= મધ્ય પ્રદેશ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા
છે = છતીસગઢ
*● કર્કવૃત પસાર થતાં ગુજરાતના જિલ્લા ●*
અ સા ગ મ પા ક
અરવલ્લી
સાબરકાંઠા
ગાંધીનગર
મહેસાણા
પાટણ
કચ્છ
This comment has been removed by the author.
ReplyDeleteજનરલ નોલેજમાં મદદ કરવા બદલ આપનો આભાર
ReplyDeleteહરેશ સોલંકી
ભાવનગર ૮૫૧૧૭૭૩૩૯૧
આભાર...👍
ReplyDeleteઆભાર...👍
ReplyDeletethankyou sir
ReplyDelete